પોરબંદર માં રાજુ ઓડેદરા હત્યા કેશ માં તેમની પૂર્વ પત્ની ને જામીન આપતી કોર્ટ

પોરબંદર પોરબંદ૨ના કમલાબાગ પોલીસસરેશનમાં તા.૮/૧૧/૨૦૨૩ ના રોજફ૨ીયાદી જેસાભાઈ નોંઘણભાઈઓડેદરા દ્ારા એવા મતલબનીફરીયાદ લખાવેલ હતી કે, પોતાના…

ધાકધમકી આપવાના ગુન્હામાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો નિર્દોશ છુટકારો

૩ વર્ષ પહેલા નોંધાઇ હતી ફરિયાદઃ છ સાગ્રીતોને પણ કોર્ટે આપી કલિનચીટ પોરબંદર પોરબંદરમાં ધાકધમકી આપવાના…

જેલમાં કેદીઓ સાથે અમાનવીય કૃત્યો થતા હોવાની રજૂઆત કરવામાં આવી

પોરબંદર મહેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જેલ અધિક્ષકને આવેદન પત્ર આપવામાં આવ્યું પોરબંદરની જેલમાં બંદીવાન કેદીઓને માનસિક,…

સિંધપુર ગામની ૧૫ વર્ષીય સગીરાને ભગાડી જનાર પોરબંદર નો યુવાન ઝડપાયો

 પોરબંદર બનાવની વિગત એવી હતી કે, પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ  અને અનેક ગુન્હાઓ ડીટેકટ કરનાર…

બગવદર ગામે શો-રૂમની બારી તોડી તસ્કરો 2 મોટરસાઇકલ ઉઠાવી ગયા

પોરબંદર પોરબંદર જિલ્લાના બગવદર ગામે આવેલ હિરો મોટરસાઇકલ કંપનીના શો-રૂમમાંથી સવા લાખથી વધુની કિંમતના કુલ બે…

74 વર્ષીય વૃદ્ધાને વિશ્વાસમાં લઈ અને 1.74 લાખ ના દાગીના ની ઉઠાંતરી જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર ખાખચોક વિસ્તારમાં બે શખ્સોએ 1 લાખ 9પ હજારના ઘરેણા પડાવી  હવેલીએ દર્શન કરવા જતા વૃધ્ધાને…

પોરબંદર ના છાયા માં નવા મોબાઇલ પૈસા બાબતે સગા ભાઈ નું ખૂન કરનાર ભાઈ સત્તર માં દિવસે ઝડપાયો જુઓ આ વિડિઓ

પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં પાર્ટ એ. ૧૧૨૧૮૦૦૯૨૦૦૧૪૩૯/૨૦૨૦ આઇ.પી.સી કલમ-૩૦૨ મુજબના આ કામે બનાવની હકિકત એવી…

પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત સામે આવી છે. ભારતીય જળસીમામાં ઘૂસીને બંદૂકના નાળચે પોરબંદરની 6 અને વેરાવળની 2 બોટ સહિત 45 માછીમારનું અપહરણ કર્યું

પોરબંદર તમામ માછીમારોનું અપહરણ કરી પાકિસ્તાન લઈ જવામાં આવ્યા પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત સામે આવી…

ભાઇનાં હાથે ભાઇની હત્યા , અવાર-નવાર ઘરની અંદર ઝઘડા કરી માતા-પિતાને માર મારતા એવા ક્રોધીત નાના ભાઇ સાથે ઝઘડો ભારે પડી ગયો

પોરબંદર ઉંઘમાં સુતેલા મોટાભાઇને તિક્ષણ હથિયારથી માથા અને બંને આંખ પાસે ઘા ઝીંકી દેતા મોત, પિતાએ…

બરડા જંગલ ત્રિપલ મર્ડર: સબંધ વધારવા માટેજ ફોરેસ્ટગાર્ડ જ ત્રણેય ને મોતને ઘાટ ઉતાર્યા

 પોરબંદર        ફોરેસ્ટ ગાર્ડને તક મળતા જ બરડા ડુંગર પર એક પછી એક ત્રણેયને…

error: Content is protected !!
WhatsApp chat