કુતિયાણા તાલુકાના રેવદ્રા ગામની સરકારી શાળામાં સરકારી નિયમોનો ઉલાળીયો કરી દેવામાં આવ્યો

કુતિયાણા કોરોના કાળમાં પણ કોરોનાના ભય વચ્ચે વિદ્યાથર્ીઓના આરોગ્યની કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. જેને લઈને…

જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી મીડિયમ સ્કૂલનુ રૂ.૧.૭૦ કરોડના ખર્ચે નવિનીકરણ

   પોરબંદર   પોરબંદરની શ્રી એમ.કે ગાંધી પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાઓનુ લોકાર્પણ સાંસદ રમેશભાઇ ધડૂકના હસ્તે…

પોરબંદરના રાણાકંડોરણા ગામના આંગણવાડી કેન્દ્રનાં વર્કર અને હેલ્પરની વિશિષ્ટ કામગીરી બદલ જિલ્લાકક્ષાના માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા

પોરબંદર     જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામના આંગણવાડી કેન્દ્રનં-૭નાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનની વિશિષ્ટ…

એસ.બી.આઇ. આરસેટી પોરબંદર દ્રારા અમરદડ ગામે કોસ્ચ્યુમ જવેલરી ઉદ્યમીની ૧૩ દિવસીય તાલીમ યોજાઇ

પોરબંદર  એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા પોરબંદર દ્રારા રાણાવાવ તાલુકાનાં અમરદડ ગામમાં ૧૪ બહેનોને આત્મનિર્ભર બનાવવા…

રાણાવાવ પે.સેન્ટર કુમાર શાળાના શિક્ષિકાને જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર એનાયત કરાયો

પોરબંદર પુરસ્કારમાં મળેલી રૂ.૧૫ હજારની રકમ જરૂરીયાતમંદ વિધાર્થીઓ માટે ખર્ચ કરશે ક્રિષ્નાબેન માવદીયા   શિક્ષકદિન નિમિતે…

પોરબંદરનું ધો. ૧ર સામાન્ય પ્રવાહનું ૭૬.ર૧ ટકા પરિણામ

પોરબંદર એ–વન ગ્રેડમાં માત્ર એક જ વિધાર્થીનો સમાવેશ: કેન્દ્રવાઇઝ પરિણામમાં અડવાણા ૮૭.૩૭ ટકા સાથે જીલ્લામાં પ્રથમક્રમે…

પોરબંદરનું ધો. ૧૦ નું ૫૯.૫૨ ટકા પરિણામ જાહેર

પોરબંદર એ–વનમાં માત્ર બે જ વિધાર્થીઓનો સમાવેશ: રાણાવાવના કેન્દ્રના પરિણામમાં  ગત વર્ષ કરતા ર૬ ટકાનો વધારો…

પોરબંદર માં પ્રથમ વખત બોર્ડ ની પરીક્ષા ના પેપર ની ચકાસણી થશે:જાણો સંપૂર્ણ વિગત

બોર્ડ ની ધો 10 અને ધો ૧૨ ની પરીક્ષા ના પેપર ચકાસણી માટે પોરબંદર અને રાણાવાવ…

error: Content is protected !!
WhatsApp chat