કુતિયાણા મહેર શક્તિ સેના દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું ધારાસભ્ય સહિતના અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિતિ

કુતિયાણા

કુતિયાણા શહેર અને આસપાસના ગ્રામ્ય ની અંદર એમ્બ્યુલન્સની ખૂબ જ જરૂરિયાત હોય ને તો ત્યાં શહેરમાં એક પણ એમને જોવા નથી મળતી જ્યારે એમ્બ્યુલન્સ ની જરૂર હોય ત્યારે પોરબંદર ઉપલેટા અથવા માણાવદર વિસ્તારોમાંથી મંગાવી પડતી હતી ત્યારે ડબલ ખર્ચ હતો ત્યારે કુતિયાણા મહેર શક્તિ સેના દ્વારા ફંડ એકત્રિત કરી અને આર્ટિગા ગાડી લઈ અને એમ્બ્યુલન્સ ની શરૂઆત કરી હતી

આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કુતિયાણા બાયપાસ આવેલો બાલાહનુમાન ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં બાલા હનુમાન ના મહંત શ્રી વિશ્વંભર દાસ મહારાજ દ્વારા લોકાર્પણ ખુલ્લો મુકાયો હતો પોરબંદર જિલ્લા મહેશ શક્તિ સેના નેજા હેઠળ કુતિયાણામાં પણ એમ્બ્યુલન્સની સેવા આપતા લોકોમાં ખુશી જોવા મળી હતી આ તકે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તેમજ અનેક રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો ઉપસ્થિતિ જોવા મળી હતી આ તકે સેનાના પ્રમુખ કરશનભાઇ ઓડેદરા માર્ગદર્શન હેઠળ ચાર જેટલી એટલે એમ્બ્યુલસ કાર્યરત કરવામાં આવી હતી જેમાં બે જેટલી પોરબંદર શહેર અને ગ્રામ્ય અને લાભ મળશે એક ગામ ભાણવડ અનેના ગામડાઓને લાભ મળશે તો તો કુતિયાણા કુતિયાણા ગ્રામ્ય વિસ્તારોને લાભ મળશે જે આ તમામ જ્ઞાતિઓ માટે આ એમ્બ્યુલસ જશે માત્ર ટોકન ના ભાડા ઉપર આવતા કાર્યરત આપવા આવશે

કુતિયાણા શહેરમાં એમ્બ્યુલન્સના લોકાર્પણ ના કાર્યક્રમ માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો અનેક ઘણા સમાજે ભાવભર્યું સ્વાગત કર્યું હતો અને કુતિયાણા મહેર શક્તિ સેના નું ફૂલ અને સાલ થી સન્માન કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
WhatsApp chat