કુતિયાણા શહેર અને ગ્રામ્ય નગરપાલિકાના પ્રમુખ દ્વારા સેવાયજ્ઞ 7૦૦૦થી વધુ લોકોને કીટ અપાઇ,મોટી સંખ્યા માં લોકો માલ લેવા લાઈનો લાગી

 

હાલમાં કોરોના વૈશ્વિક મહામારી ચાલી રહી છે અને આવા સમયમાં લોકોને બે ટાઈમ જમવાની પણ સમસ્યાઓ ઊભી થઈ છે તો વાત કરીએ તો પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં કોઈ ઉદ્યોગ ન હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો બેરોજગાર જોવા મળી રહ્યા છે આવા સમયમાં પોતાના નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ઢેલીબેન ઓડેદરા દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે જે કુતિયાણા શહેર ના લોકો મધ્યમ વર્ગના લોકોને કીટ વિતરણ કરવામાં આવ્યું છે

જેનો લાભ કુતિયાણાના ચુનારી વાસ,વણકર વાસ,ચકલાપરા, સઢિયા શેરી માજા સહિત વિસ્તામાં લોકો કીટ આપવા માં આવી હતી તો બીજી તરફ મોહબતપરા,માલ,માંડવાસહિત ના ઘેડ વિસ્તાર ના અનેક ગામડા લોકો ને પણ કીટ આપવા આવી હતી આ કીટ ફરસાણ અને મીઠાઈ આપવા માં આવી હતિ એક કીટ માં 5 કિલો જેટલો માલ આપવા માં આવ્યો હતો બીજી તરફ 7 હજાર ઘર ના લોકો ને આ કીટ આપવા આવી હતી ત્યારે લોકો માં કીટ ને લઈને ખુશી જોવા મળી હતી ઉપરાંત ઢેલીબેન ઓડેદરા ખૂબ ખૂબ આભાર માન્યો હતો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
WhatsApp chat